કોઈના આંસુ ન લુછી શકો તો કાંઇ નહી, પણ કોઈના આંસુ નું કારણ બનશો નહી. ન સાંધી શકો સ્નેહ ને તાંતણે પણ કાતર કદી બનશો નહી.

0 Comments



No comments:

About me